|
Ask The Doctor |
| ડૉક્ટરને પૂછો |
| |
|
We have an excellent
panel of doctors from all medical
branches on our editorial Board. Website
Users are requested to please ask any of
your questions pertaining to health or
disease HERE and they will be promptly
answered by our panel. |
| |
|
Mention if you would
want to have personal answer, anonymous
identity answer or a public answer. |
| |
|
Personal answers will
be e-mailed directly to the user,
anonymous whereas public answers will be
placed on the Q&A section here. Answers
with Anonymous request will not bear the
name of inquirers.
Thanks |
| |
| અમારી પાસે અમારા સંપાદકિય અને સલાહ્કારી બોર્ડ ઉપર, બધીજ મેડિકલ બ્રાન્ચનાં ડૉક્ટરોની નિષ્ણાંત પેનલ છે. સ્વાસ્થય અંગેના પ્રશ્નોનાં ઉકેલ અહીં પુછવા માટે વિનંતી છે. આપના પ્રશ્નોનાં ઉત્તર શક્ય તેટલી ઝડપથી આપવામાં આવશે. |
| |
| આપને આપનો ઉત્તર અંગત કે જાહેર રીતે અથવા ઓળખ ખાનગી રાખીને (અનામી) મેળવવાની પણ સુવિધા છે. |
| |
| અંગત ઉત્તર ઈ-મેઈલ દ્વારા સભ્યનેજ સીધો મોકલવામાં આવશે, ઓળખ ખાનગી રાખેલી હોય તે તથા જાહેર ઉત્તરો અહીં સવાલ-જવાબ વિભાગમાં દર્શાવવામાં આવશે. ઓળખ ખાનગી રાખેલી હોય તેવા પ્રશ્નોમાં પ્રશ્ન કરનારનું નામ દર્શાવવામાં આવશે નહીં. આભાર. |
|
|
|
Our current Panel For
Spiritual Questions: |
|
મેડિકલ પ્રશ્નો માટેની અમારી હાલની પેનલ: |
|
|
| |
| |
|
|
| |