|
Find your
true soul mate ...
તમારો આત્મિય જીવસાથી શોધો ...
Unless the Lord builds the House its builders labor
in vain.
જો યહોવા ઘર ન બાંધે તો તેના બાંધનારાનો શ્રમ મિથ્યા છે.
Finding a right partner for matrimony is becoming a
very difficult task.
લગ્ન માટે સાચો જીવનસાથીની શોધ એક વિકટ કામ બનતું જાય છે.
We are very much sensitive about the details of a
bride or a groom would be. We assure you of the
latest technological advancement which will be used
to guard your data and the privacy of your identity.
ભાવિ વર કે વધૂની વિગતો બાબતે અમે ખુબજ સંવેદનશીલ છીએ. અમે આપને ખાત્રી આપીએ છીએ કે આપની વિગતો અને ઓળખની ગુપ્તતા જાળવવા માટે અધ્યતન ટેકનોલોજીકલ આગેકૂચનો ઉપયોગ કરીશું.
We will check the identity of the paid and
subscribed member for his/her intentions strictly to
be limited for genuine matrimony purpose before
giving them the status to have all details of the
his/her prospective spouse. We discourage dating and
extra-marital affairs seeking members.
અમે બધાજ સભ્યોની ઓળખની ચકાસણી કરીશું અને તેમને કોઇપણ સભ્યની તમામ વિગતો આપતા પહેલા ખાત્રી કરીશું કે તેઓનો ઈરાદો શુધ્ધ અને ખરેખર લગ્નવિષયક હેતુ પુરતો મર્યાદિત છે કે કેમ. ડેટીંગ અને લગ્ન બાહ્ય સંબંધો શોધતા સભ્યોને ઓળખી કાઢીને અમે નિષ્ક્રીય બનાવી દઈએ છીએ.
We help you find your soul mate from thousands of
profile postings. So what are you waiting for? Post
your profile too with us and discover your ideal
partner, through us.
અમે હજારો પાત્રોમાંથી તમારે માટે આદર્શ જીવનસાથી શોધવામાં તમને મદદ કરીએ છીએ. તો શાની રાહ જૂઓ છો? આજેજ તમે પણ તમારી લગ્નવિષયક વિગતોની પ્રોફાઈલ અહીં ભરો અને અમારા દ્વારા તમારા આદર્શ જીવનસાથીની શોધ કરી લો.
The parents, relatives and friends of the
prospective bride or groom are also invited to post
on their behalf.
લાયક લગ્ન ઉમેદવારના વાલીઓ, સગા-સંબંધીઓ અને મિત્રો પણ તેમના વતી વિગતો ભરી શકે છે. |