|
Ask The Lawyer |
|
વકિલને પૂછો |
| |
Worried about any
Legal Problem?
We have an excellent panel of advisors,
from all walks of Christian Life, on our
advisory and editorial Board. Website
Users are requested to please ask
solutions to their social problems HERE
and they will be promptly answered by
our panel. |
| |
| Mention if you would
want to have personal answer, anonymous
identity answer or a public answer. |
| |
Personal answers
will be e-mailed directly to the user,
anonymous whereas public answers will be
placed on the Q&A section here. Answers
with Anonymous request will not bear the
name of inquirers.
Thanks |
| |
| કોઈ કાનુની પ્રશ્ન અંગે ચિંતામાં છો? |
| |
| અમારી પાસે અમારા સંપાદકિય અને સલાહ્કારી બોર્ડ ઉપર, કાનુની સલાહકારોની ઉત્તમ પેનલ છે. ગુજરાતીક્રિશ્ચિયન્સ.કોમના સભ્યોને તેમના કાનુની પ્રશ્નોનાં ઉકેલ અહીં પુછવા માટે વિનંતી છે. આપના પ્રશ્નોનાં ઉત્તર શક્ય તેટલી ઝડપથી આપવામાં આવશે. |
| |
| આપને આપનો ઉત્તર અંગત કે જાહેર રીતે અથવા ઓળખ ખાનગી રાખીને (અનામી) મેળવવાની સુવિધા છે. |
| |
| અંગત ઉત્તર ઈ-મેઈલ દ્વારા સભ્યનેજ સીધો મોકલવામાં આવશે, ઓળખ ખાનગી રાખેલી હોય તે તથા જાહેર ઉત્તરો અહીં સવાલ-જવાબ વિભાગમાં દર્શાવવામાં આવશે. ઓળખ ખાનગી રાખેલી હોય તેવા પ્રશ્નોમાં પ્રશ્ન કરનારનું નામ દર્શાવવામાં આવશે નહીં. આભાર. |
| |
|
Our current Panel of
Lawyers: |
|
કાનુની પ્રશ્નો માટેની અમારી હાલની પેનલ: |
|
|
|
|
» |
Mr. Manoj Macwan, Advocate |
|
|
|
|
» |
Mr. Ketan Patel, Advocate |
|
| |
| |
|
|
| |