| |
| After you open the Gujarati Language Interface, |
| |
- Select “Gujarati” in the menu at the bottom.
- Click on the desired Gujarati character on the Gujarati keyboard layout chart.
- Watch, Check and correct whatever you have typed in the text box given on the top.
- After you have finished typing, click “Copy to Clipboard”.
- Now place your cursor in the text box of the form where you want to input Gujarati text and “paste” the text.
|
|
Click here to open the Gujarati Language Interface. (Interface developed by: Girish Dalvi). |
| |
| |
| ગુજરાતી ભાષામાં તમારું લખાણ તૈયાર કરવા માટેના સુચનો: |
| |
| ગુજરાતી ઈન્ટરફેસ ખોલયા બાદ, |
| |
- નીચે આપેલા મેનૂમાં “ગુજરાતી” લીપી પસન્દ કરો:
- ગુજરાતી કી-બોર્ડના ચિત્રમાં આપને જોઈતા ગુજરાતી અક્ષ્રર ઉપર માઉસની મદદથી ક્લીક કરો.
- મથાળે આપેલા ટેક્ષ્ટ બોક્ષમાં તમે જે કાંઇ ટાઈપ કર્યું હોય તે જુઓ, ચકાસો અને સુધારો.
- ટાઈપીંગ પુરું કર્યા પછી, “કોપી ટૂ ક્લીપબોર્ડ” ઉપર ક્લીક કરો.
- હવે, જે ફોર્મના ટેક્ષ્ટ બોક્ષમાં તમારે ગુજરાતી લખાણ જોઈતુ હોય ત્યાં કર્સર મુકીને તમારૂં લખાણ “પેસ્ટ” કરો..
|
|
ગુજરાતી ઈન્ટરફેસ ખોલવા અહીં ક્લીક કરો.. (ઈન્ટરફેસ ડેવલપર: ગિરીશ દલવી) |
| |
| |
|
Want to enable Gujarati Language in your Windows XP ™ and WordPad or Office XP applications? Click here to know more… |
| |
|
તમારા કોમ્પયુટરમાં, તમારે વિન્ડોઝ XP ™ અને વર્ડ પેડ અથવા ઓફિસ XP ™ ઉપર ગુજરાતી ટાઈપની સુવિધા ઊભી કરવી છે? વધુ જાણવા માટે અહીં ક્લીક કરો.. |
| |