|
View All Blogs |
|
|
|
Welcome to the Blogs section of www.gujaratichristians.com |
| |
| What is “blogs”? |
| |
|
A weblog, usually shortened to blog, but occasionally spelled web log, is a web-based publication consisting primarily of periodic articles. |
| |
|
Weblogs or ‘Blogs’ are personal Web content typically created by independent writers, consisting of regularly updated entries displayed in reverse chronological order. They read like a diary or journal, but with the most recent entry at the top. |
| |
|
Some are personal journals; others resemble newsletters or columns. Blogging means to express personal views and voice to people, share knowledge and get knowledge and to create a sort of fellowship or society where all meet and share their experiences.
This is a free service. If you face any difficulty in using it please contact us: contact@gujaratichristians.com
|
| |
|
Start your own blog today. Suggest new categories. Send your comments on the blogs posted here. Express your views and thoughts! Your blog article will be published in 24-48 hours. |
| |
|
www.gujaratichristians.com ના બ્લોગ્સ વિભાગમા તમારું સ્વાગત છે. |
| |
| બ્લોગ્સ એટલે શું? |
| |
|
સમયાંતરે પ્રકાશિત કરવામાં આવતા ઈન્ટરનેટ (વેબ - Web) આધારિત લખાણો (લોગ - Log) જેને “વેબલોગ” (Weblog) કહેવાય પણ મોટેભાગે ટૂંકમાં “બ્લોગ” કહેવાય છે. |
| |
|
“વેબલોગ” અથવા “બ્લોગ” એ સ્વતંત્ર લેખકો દ્વારા સર્જાતુ અનોખું વેબ કંટેંન્ટ છે જેમાં નિયમિત રીતે ઉમેરો કરવામાં આવે છે અને ઉમેરાઓ ઉલ્ટા ક્રમમાં દેખાય છે. તે એક ડાયરી અથવા જર્નલની માફક વંચાય છે પણ સૌથી તાજો ઉમેરો સૌથી ઉપર દેખાય છે. |
| |
|
અમુક બ્લોગ અંગત જર્નલો જેવા હોય છે જ્યારે બીજા ન્યુઝ્લેટર કે કટારો જેવા લાગે છે. બ્લોગીંગ એટલે પોતાના વિચારોને અને અવાજને લોકો સમક્ષ રજુ કરવો, જ્ઞાન વહેંચવું અને પ્રાપ્ત કરવું અને એક એવી સંગત કે સમાજ (બ્લોગજગત) ઉભો કરવો જ્યાં બધા મળે અને પોત પોતાનાં અનુભવો વહેંચે. |
| |
|
બ્લોગ્સને તમે તમારી પોતાની અંગત ડાયરી રુપે કે પોતાની આગવી પૂલપીટ તરીકે પણ ગણી શકો છો. તેને તમે લોકો સમક્ષ અવનવી વાતો અને સમાચારો રજુ કરનારી તમારી પોતાની “બ્રેકીંગ ન્યુઝ ચેનલ” પણ બનાવી શકો છો. બ્લોગ્સ એ તો મનમાં જે કાંઈપણ વિચારો હોય તે આ જગ્યાએ નિયમિત રીતે વ્યક્ત કરવાની એક અનોખી સુવિધા છે. એ માટે તમારે લેખક કે સાહિત્યકાર હોવું જરાપણ જરૂરી નથી. તમારા લખાણને અહિં કોઇ સાચી જોડણી કરી છે કે નહીં, ઉંચી ભાષા વાપરી છે કે નહીં તે દ્રષ્ટિએ વાંચવાનું નથી પણ તેમાં રસપ્રદ વાતો શું છે તે જાણવા માટે વાંચશે. તમારો પોતાનો એક નિયમિત ચાહક અને વાચક વર્ગ ઉભો થશે. તમારૂં લખાણ વાંચીને તમારા વાંચકો તેમના પ્રતિભાવો (Comments) આપશે. કેટલા લોકોએ પ્રતિભાવો આપ્યા, પ્રતિભાવમાં તેઓએ શું લખ્યું તે બધુંજ તમારા લખાણ(બ્લોગ)ને અંતે આપેલી કોમેન્ટ લીંક (કડી) જોવાથી જાણી શકાશે.
તમે કોઇ તખૂલ્લસ નામથી પણ લખાણ મુકી શકો છો.
|
| |
| આ સેવા મફત છે. |
| |
| આપને તેનો ઉપયોગ કરવામાં જો કોઈ મુશ્કેલી પડે તો અમારો સંપર્ક કરશો: |
| |
|
contact@gujaratichristians.com
|
| |
| આજેજ આપનો બ્લોગ શરુ કરો. બ્લોગની નવી નવી કેટેગરી સૂચવો. અહીં પ્રસિદ્ધ કરવામાં આવેલા બ્લોગ્સ ઉપર આપની કોમેન્ટ મોક્લો. તમારો મત અને વિચારો પ્રગટ કરો! આપનું લખાણ 24 થી 48 કલાકમાં પ્રસિદ્ધ થશે!! |
| |
| Society - સમાજ |
| Christian Social Scenario ક્રિશ્ચિયન સામાજીક પરિસ્થિતિ [ 7 ] |
| Challenges before the Society સમાજ સામેના પડકારો [ 7 ] |
| |
| Church - મંડળી |
| Church Politics, Administration, Finance, Reforms [ 1 ] |
| Church and Social Service - મંડળી અને સમાજ સેવા [ 0 ] |
| Ideal Church - નમૂનારૂપ મંડળી [ 1 ] |
| |
| Christian Qualities - ક્રિશ્ચિયન ગુણો |
| Love - પ્રેમ [ 1 ] |
| Service - સેવા [ 2 ] |
| Witness - સાક્ષી [ 3 ] |
| |
| Sports - સ્પોર્ટ્સ |
| Cricket - ક્રિકેટ [ 0 ] |
| Tennis - ટેનીસ [ 0 ] |
| Other sports - અન્ય સ્પોર્ટ્સ [ 0 ] |
| Achievements - સિદ્ધિઓ [ 0 ] |
| Sports-Misc - સ્પોર્ટ્સ- વિવિધ [ 0 ] |
| |
| Humour - રમુજ |
| General - જનરલ [ 0 ] |
| Christian - ક્રિશ્ચિયન [ 0 ] |
| |
| Ministries - મિનિસ્ટ્રિઝ |
| Christian Ministries in Gujarat ક્રિશ્ચિયન મિનિસ્ટ્રિઝ [ 2 ] |
| |
| My Diary - મારી ડાયરી |
| Pastor’s Diary - પાળક સાહેબની ડાયરી [ 0 ] |
| Student’s Diary - વિદ્યાર્થીની ડાયરી [ 0 ] |
| Dad’s Diary - ડેડીની ડાયરી [ 0 ] |
| Mom’s Diary - મમ્મીની ડાયરી [ 0 ] |
| My Dairy - મારી ડાયરી [ 2 ] |
| |
| Education - શિક્ષણ |
| Career Counseling - કેરિયર કાઉન્સેલીંગ [ 0 ] |
| Education Abroad - પરદેશમાં અભ્યાસ [ 0 ] |
| Indian Education - ભારતીય શિક્ષણ [ 0 ] |
| |
| Family - કુટુંબ |
| Youth - યુવા [ 0 ] |
| Kids and Parenting - બાળકો અને બાળ ઉછેર [ 0 ] |
| Women – My World - મહિલાઓ - મારું વિશ્વ [ 1 ] |
| Those Old Days – Senior Citizens - જુના સંસ્મરણો [ 0 ] |
| |
| My City - મારૂં શહેર |
| |
| Current Affairs - ઘટનાઓ |
| |
| Healthy Food - આરોગ્યપ્રદ ખોરાક |
| |
| Music - સંગીત |
| |
| Personal Relations - અંગત સંબંધો |
| |
| Travel - સફર |
| |
| General Councelling - કાઉન્સેલીંગ |
| |
| Life |
| Life Improvement/Enhancement [ 1 ] |
| Real Life Stories [ 0 ] |
| |
| |